| | | |

ગુજરાતી સુપ્રભાત શાયરી Good Morning Message in Gujarati Font

 ગુજરાતી સુપ્રભાત શાયરી ગુજરાતી શુભ સવાર સુવિચાર good morning સુવિચાર gujarati text good morning gujarati good morning shayari sms  gujarati 2022 good morning ગુજરાતી શાયરી  ગુડ morning msg

શુભ સવાર good morning wishes in gujrati fornt

Good Morning Love shayari in gujrati font

સુવાસ બનીને તારી યાદોમાં જીવીશું

બનીને તમારું લોહી દરેક નસમાં વહેશે

ભલે આપણે કેટલા દૂર રહીએ

દરરોજ સવારે સૌ પ્રથમ આપણે ગુડ મોર્નિંગ કહીશું

Gujarti good morning wishes for friends

જ્યારે હું મારી આંખો ખોલું છું ત્યારે 

મારું હૃદય તમને યાદ કરે છે

ખુશીના પુષ્પો તમારા ખોળામાં રહે

મારા હોઠ પર આ પહેલી ફરિયાદ છે

best good morning love quotes for gujrati

કોઈ તૂટે તો સજાવતા શીખો,

કોઈ રિસાય તો મનાવતા શીખો.. સાહેબ

સંબંધો તો તકદીરથી મળે છે,

બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..

Good Morning 

good morning ગુજરાતી શાયરી

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે

જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.

🌻Good Morning🌻

good morning shayari gujarati font

અગર આપ સહી હો તો કુછ ભી સાબિત કરને કી કોશિશ મત કરો,

બસ સહી બને રહો ગવાહી વક્ત ખુદ દે દેગા.

Good morning…..😊😊

ગુજરાતી શુભ સવાર સુવિચાર

વીતી ગયેલી જિંદગીને ક્યારેય યાદ ના કરો,

કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,

જે થવાનું છે તે તો થય ને જ રહેશે,

કાલ ની ફિકર મા તમારી આજ ખરાબ ના કરો…

GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG

good morning msg gujarati 2022

ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે,

તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે.

🌷ગુડ મોર્નીગ🌷

Good Morning Message in Gujarati

વિશ્વાસ ક્યાંય દેખાતો નથી

છતાંય વિશ્વાસ વિના જિંદગી શક્ય જ નથી..!!

🌹 સુપ્રભાત 🌹

good morning wishes in gujarati

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો એ સ્થાન કરતા આપણે “નાનું” થવું પડે,

પછી એ સ્થાન કોઈનું “હૃદય” જ કેમ ના હોય.

🌻 ગુડ મોર્નિંગ 🌻

good morning સુવિચાર gujarati text

🌱કોઈ ખુશીમાં રડ્યું છે તો

કોઈ દુઃખ માં રડ્યું છે…..🍀

🍃ગજબ ખેલ છે જિંદગીનો

સાહેબ🍂

download best good morning in gujarati 

🌾કોઈ વિશ્વાસ માટે રડ્યું છે

તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે

🌺🌸 શુભ સવાર 🌸🌺

good morning in gujarati

આ દુનિયા પણ વિચિત્ર છે…

જયારે ચાલતાં નહોતુ આવડતુ ત્યારે કોઇ પડવાં ન દેતા અને આજે,

download gujrati good morning

જયારે ચાલતા શીખી ગયા…

ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે..!😊

શુભ સવાર 

ગુજરાતી શાયરી good morning

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,

પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!

😍શુભ સવાર😍

good morning quotes in gujrati

દુનિયા આપણી વાતો કરે તો માની લેજોકે આપણામાં કાઈ ખાસ છે સાહેબ.

બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી.🥀

good morning gujrati SMS

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે

latest good morning gujrati wishes 

અત્યારની પરિસ્થિતિઓ ભલે બધાને નડે છે,

પણ એ ક્ષણે ને ક્ષણે માનવી ને ઘડે છે.

gujrati language good morning wishes

ચકાસ્યાં કરશો તો..

કોઈ પોતાનું નહીં જડે,,

અને… હા…

ચાહતાં રહેશો તો..

કોઈ પારકું નહીં જડે.

good morning wishes in gujrati bhasha 

હૃદય થી સાફ રહેશો તો,

કેટલાય લોકોના ખાસ રહેશો.

સુવિચારો મહત્વ નાં નથી

સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે.

gujrati good morning sms

અમુક વખતે “સત્ય” ખબર હોવા છતાં “શાંત” રહેવું પડે છે..!

તેને મર્યાદાની “ખામી” કહો કે “સંબંધ” નિભાવવાની જવાબદારી.

good morning wishes quotes in gujrati

વફાદાર બનો કે વિરોધી બનો જે પણ હોય એ જગજાહેર બનો,

કારણ કે પીઠ પાછળ ઘા કરનારા નું કોઈ વજૂદ નથી હોતું.

good morning ગુજરાતી શાયરી

💪🏻મજબૂત થવાની મજા

ત્યારે જ આવે છે સાહેબ

good morning gujarati

જ્યારે આખી દુનિયા🌍

કમજોર કરવા જોર કરતી હોય

💐શુભ પ્રભાત💐

good morning gujarati

જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે…

ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..

નહીંતર તડકામાંકાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.

good morning gujarati

ભરોસો અને આશીર્વાદ

કયારેય દેખાતા નથી..

પણ તે અસંભવ ને

સંભવબનાવી દે છે..!

જો મિત્રો તમને અમારી ભેગી કરેલ આ Good Morning Message in Gujarati 2021 પસંદ આવી હોય તો નીચે comment કરવાનું ના ભૂલશો.

Similar Posts